Experience Futuristic Luxury Living with Santo Pilon Nestle's AI Operated Buildings in Ahmedabad

 AI થી ચાલતું ઘર ? આશુ છે ?


ઝડપ થી બદલાતી આ દુનિયામાં એક નવા પ્રાણી નો જન્મ થયો છે, તે 1000 મનુષ્યોનું કામ એકલા હાથે કરી શકે છે પણ તેની પાસે નથી એનું શરીર કે નથી તેનું પોતાનું માંસલ મગજ આ પ્રાણી નું નામ છે AI (Artificial Inteligent), તે દુનિયા ભરમાં ફેલાયેલી જાણકારી ના આધારે એવી ગણતરી કરે છે કે તેનાથી આવતું પરિણામ ભલભલાને આશ્વર્ય માં મૂકી દેછે.


AI શું કામ કરે છે ? 


બધુજ કામ જે તમે વિચારી સકો કે તમારા વિચારોની પરે નું કામ પણ આ AI કરી સકે છે. જેમ કે સવારે દૂધ લઇ આવવા થી લઈને સાંજે જમી લીધા પછી વાસણ ઉટકવાનું, કે તમારી ઓફિસ ના તમામ કામ, કે પછી તમે જે ઈમારત માં રહો છો તેની દેખભાળ કે આવનાર ભૂકંપ વિશે કે બદલાતા વાતાવરણ વિશે અગમચેતી આપવી અને સાથે તેનાથી બચવાના ઉપાય તેમજ જરૂરી રસ્તા બતાવવા.


વિશ્વાસ નથી આવતો ને?


સાચી વાત છે AI પાસે કામ કરવાની બુધ્ધિ કે જ્ઞાન છે પણ તેની પાસે કામ કરવા માટે શરીર નથી. આ શરીર એટલે કે સસ્ત્ર આપડે એને આપવા પડે જેમ કે તમારી આજુબાજુમાં જે કાઈ પણ યંત્રો કે સસ્ત્રો છે તેને ઈન્ટરનેટ સાથે જોડી તમે ધારો તે AI ને કહીને કામ કરવી શકો છો.


ઉદાહરણ:


તમે અમેરિકા માં New York માં ઓફિસે માં છો તમારા માતાજી (મમ્મી) અમદાવાદ માં સવારે કપડાં ધોવા માંગે છે પણ સવારની પૂજાનો પણ સમય છે તો તેઓ તમને વોટસઅપ ઉપર એક મેસેજ મોકલે છે કે મારે પૂજા માં મોડું થાય છે તું ફ્રી હોય તો AI ને કહીને કપડાં ધોવાનું કહી દે. તો તમે અમેરિકા માં બેઠા બેઠા AI ને સૂચના આપો છો અને AI તમારા અમદાવાદ ના ઘરે લગાવેલું વાશિંગ મશીન જે WiFi સાથે સંકળાયેલું છે તેના દ્વારા તમારા માતાજી એ આપેલ આદેશનું પાલન કરવી શકો છે.


ખરેખર અવિશ્વસનીય છે ! શું આ બાબતે અમારે કોઈ ખાસ ભણતર ની જરૂર છે?


ના, કદાપિ નહિ તમને વોટસઅપ આવડે છે ને ! બસ એવીજ એક AI સાથે વાત કરવાની એપ્લિકેશન તમારા ફોન માં હોય એટલે બસ તમારે ખાલી બોલીને કે લખીને આદેશ કરવાનો AI તમારું કામ કરી આપશે એટલુજ નહિ જો તમે જે કામ કીધું છે તેનાથી પણ કોઈ ઉત્તમ કામ હસે તે AI તમને આપોઆપ બતાવ સે જે તમારો સમય તેમજ પૈસા પણ બચાવશે સાથે ખુબજ સારી સાવચેતી સાથે.


અને આ ઉપરાંત જો તમે તમારા ઘરમાં જ હોવ તો ફોન ની પણ જરૂર નથી ખાલી તમે જ્યાં છો ત્યાં થી બસ એમ કહો કે AI મારા માટે આ કામ કરી આપો, AI તમે બોલેલ શબ્દો ને ઓળખ સે અને તમે કીધેલું કામ કરી આપશે એ પણ ભલે તમે કોઈપણ ભાસા માં કેમ ના બોલતા હોવ.


આજે દુનિયામાં સંપૂર્ણ પણે સ્વચાલિત ગાડીઓ મળે છે હવે એવા ઘર બનાવી છીએ કે AI દ્વારા સ્વચાલિત હસે.


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો.


"Experience Futuristic Luxury Living with Santo Pilon Nestle's AI Operated Buildings in Ahmedabad"


Santo Pilon Nestle has been revolutionizing the real estate industry by introducing AI operated buildings that give the experience of living in a luxurious mansion like the 7 series or S class. These homes are equipped with cutting-edge technology, including world-class furniture, fixtures, facilities, and security systems that are operated by Artificial Intelligence on a global scale.


What makes this project even more unique is that it is the first of its kind in India and is located in Ahmedabad, the heritage city known for its natural and classic habits blended with futuristic living. The combination of state-of-the-art technology and timeless design elements make this development a game-changer in the luxury living segment.


The cinematic pictures shared by the company showcase the opulence and grandeur that one would expect from such a development. One can only imagine the level of comfort and convenience that comes with living in such a space, where technology blends seamlessly with the environment creating a harmonious and futuristic living experience.


With Santo Pilon Nestle's AI operated buildings, luxury living takes on a whole new meaning. The attention to detail, superior craftsmanship, and advanced technology make these homes truly one-of-a-kind. This project indeed raises the bar when it comes to creating a perfect balance between modern living and classic heritage.


Comments

Popular Posts